Shramik Basera Yojana 2024: ગુજરાતમાં મજૂર વર્ગના લોકોને માત્ર 5 રૂપિયાના નજીવા ભાડા પર મળશે આવાસ
Shramik Basera Yojana 2024: ગુજરાત સરકારે શ્રમિક બસેરા યોજના શરૂ કરીને મજૂરોના જીવનને સુધારવા ની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નવીન પહેલ નો હેતુ સમગ્ર રાજ્યમાં બાંધકામ કામદારો ને સસ્તું અને સુરક્ષિત આવાસ પ્રદાન કરવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 18 જુલાઈ, 2024 ના રોજ આ યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું અને રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર … Read more