Railway SECR Recruitment 2024: રેલ્વે વિભાગમાં 10 પાસ પર નિકળી બંપર ભરતી, અરજી કરો

Railway SECR Recruitment 2024

Railway SECR Recruitment 2024: દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) એ તેની એપ્રેન્ટિસ ભરતીની જાહેરાત કરી છે, જેમાં કુલ 861 જગ્યાઓ ઉપલબ્ધ છે. આ ભરતીમાં 10 પાસ ઉમેદવારો અરજી કરી છે. વધુમાં અરજીની પ્રક્રિયા 10 એપ્રિલ, 2024થી શરૂ થશે અને 9 મે, 2024ના રોજ પૂર્ણ થશે. તો આવો જાણીએ ભરતીની સંપુર્ણ વિગતો અહિથી. Railway SECR Recruitment … Read more