PM કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત 100% સબસિડી સાથે ખેડુતોને મળશે સિંચાઈ માટે પુરતું પાણી, જાણો અરજીની રીત
PM Krishi Sinchai Yojana Gujarat: PM કૃષિ સિંચાઈ યોજના (PMKSY) એ ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સિંચાઈના સાધનો માટે સબસિડી આપીને ખેડૂતોને લાભ આપવા માટે શરૂ કરવામાં આવેલી મુખ્ય યોજના છે. આ પહેલનો હેતુ ખેડૂતોને તેમના ખેતરોમાં અસરકારક રીતે સિંચાઈ કરવામાં અને જળ સંસાધનોનું સંરક્ષણ કરવામાં મદદ કરવાનો છે. આ લેખમાં, અમે ખેડૂતોને … Read more