હવે શૌચાલય યોજના અંતર્ગત સરકાર આપશે 12 હજાર રૂપિયાની સહાય, અહિથી કરો ઓનલાઈન અરજી

શૌચાલય યોજના

PM Sauchalay Yojana: સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવા માટે, ભારત સરકારે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શૌચાલય બનાવવા માટે શૌચાલય યોજના અંતર્ગત ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. આ લેખમાં, અમે તમને શૌચાલય યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપીશું. બધી જરૂરી વિગતો નીચે આપવામાં આવી છે, તેથી આ લેખને સંપૂર્ણ રીતે વાંચવાની ખાતરી … Read more