PM Kisan Mandhan Yojana 2024: ખેડૂતોને રાહત મોદી સરકારની નવી પેન્શન યોજના થી મળશે ₹3000 નું માસિક વૃદ્ધ પેન્શન

પ્રધાનમંત્રી કિસાન મનધન યોજના 2024

PM Kisan Mandhan Yojana 2024: ભારત સરકારે, ગુજરાત સરકારના સહયોગથી, ખેડૂતોની સુખાકારી અને આવક વધારવા માટે અનેક પહેલો શરૂ કર્યા છે. આ પહેલો માં “પ્રધાનમંત્રી કિસાન મનધન યોજના” (PMKVY) છે, જે ખેડૂતોને 60 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પેન્શન આપવા માટે રચાયેલ છે. પીએમ કિસાન મનધન યોજના ની મુખ્ય વિશેષતાઓ: આ યોજના, જેને સત્તાવાર રીતે પ્રધાનમંત્રી … Read more