Old Age Pension Assistance Scheme: વૃદ્ધાવસ્થા પેન્શન સહાય યોજના સન્માનપૂર્વક વૃદ્ધાવસ્થા માણો, સરકારી પેન્શન યોજનાનો લાભ લો
Old Age Pension Assistance Scheme: કેન્દ્ર સરકાર દ્વારા “ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના” હેઠળ વૃદ્ધોને માસિક 1250 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના ગરીબ વૃદ્ધોને આર્થિક સહારો આપી તેમની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ કરે છે. યોજના હેઠળ મળતા લાભો | Old Age Pension Assistance Scheme આ યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી … Read more