Namo Tablet Yojana 2024: ગુજરાતના વિદ્યાર્થીઓને મળશે ₹1000 માં બ્રાન્ડેડ ટેબ્લેટ! નમો ટેબ્લેટ યોજનાની સંપૂર્ણ માહિતી.

નમો ટેબ્લેટ યોજના 2024

Namo Tablet Yojana 2024: આપણા દેશમાં ડિજિટલાઇઝેશનને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. આ ડિજિટલ યુગમાં ભારતીય વિદ્યાર્થીઓને ટેક્નોલોજી સાથે જોડવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ધ્યેયને સિદ્ધ કરવા માટે, આપણા વડાપ્રધાનશ્રીએ “નમો ટેબ્લેટ યોજના” ની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત, રાજ્યના વિદ્યાર્થીઓને માત્ર ₹1000 માં બ્રાન્ડેડ ટેબ્લેટ ખરીદવાની તક મળશે. આ ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓ … Read more