એલઆઈસીની નવી પેન્શન પોલિસી, માત્ર એક જ રોકાણ, જીવનભર 12,000 રૂપિયા પેન્શન | LIC New Pension Policy

LIC New Pension Policy

LIC New Pension Policy: રિટાયરમેન્ટ પછી નિયમિત આવકની ચિંતા હવે ભૂતકાળ બની જશે! એલઆઈસીએ નોકરિયાત લોકો માટે એક નવી પેન્શન યોજના શરૂ કરી છે, જે તેમને દર મહિને એક નિશ્ચિત આવક પૂરી પાડશે. આ ખાસ કરીને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે એક મોટી રાહતની વાત છે, જેમને ઘણીવાર નિવૃત્તિ પછી નિયમિત આવકના સ્ત્રોતની અછતનો સામનો કરવો … Read more