IB Bharti 2024: ઈન્ટેલિજન્સ બ્યુરોમાં 660 જગ્યાઓ માટે આવી ભરતી, આજે જ કરો અરજી
IB Bharti 2024: શું તમે ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)માં નોકરી મેળવવાની સુવર્ણ તક શોધી રહ્યા છો? તો આજે આપને અહી આ પ્રતિષ્ઠિત સંસ્થામાં કુલ 660 સરકારી નોકરીની ખાલી જગ્યાઓ માટે જાહેરાત વિશે વાત કરાવાના છિએ. આ ભરતી માતે લાયકાતના આધારે વિવિધ હોદ્દા માટે અરજીઓ મંગાવવામાં આવે છે, જેમાં 10મું ધોરણ પાસ કરેલ ઉમેદવારો માટેની તકોનો સમાવેશ … Read more