Gujarat Vidya Lakshmi Yojana: ગુજરાત સરકારે વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજનાને ફરી શરૂ કરી, જાણો અરજી કરવાની સંપૂર્ણ માહિતી

Bhagyalaxmi Bond Yojana Gujarat 2024, વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના

Gujarat Vidya Lakshmi Yojana: ગુજરાત સરકારે દીકરીઓને શિક્ષિત કરવાના હેતુથી વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજનાને ફરીથી શરૂ કરવામાં આવી છે. આ યોજના એ શરૂઆતમાં 2021-22માં હતી જે હવે નાણાકીય વર્ષ 2024-25 માટે ફરી શરૂ કરવામાં આવી છે. Gujarat Vidya Lakshmi Yojana 2024 | ગુજરાત વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના સ્ત્રી સાક્ષરતાને વેગ આપવા માટે રાજ્ય સરકારે વિદ્યા … Read more