Go Green Scheme 2024: ઈલેક્ટ્રિક સ્કૂટર પર મેળવો 30,000 રૂપિયાની છૂટ, આજે જ કરો યોજનામાં અરજી

ગો ગ્રીન સ્કીમ સબસીડી યોજના 2024

Gujarat Go Green Scheme 2024: ગુજરાત સરકાર ઇલેક્ટ્રિક વાહનો (EVs) અપનાવવા અને સ્વચ્છ વાતાવરણ ને પ્રોત્સાહન આપવા માટે ગો ગ્રીન સ્કીમ સબસીડી યોજના 2024 શરૂ કરી છે. આ પહેલ ઔદ્યોગિક કામદારો ને ₹30,000 સુધી નોંધપાત્ર સબસિડી આપે છે જેઓ બેટરી સંચાલિત ટુ-વ્હીલર ખરીદે છે. ગો-ગ્રીન યોજના માટે કોણ પાત્ર છે? ગો ગ્રીન સ્કીમ માટે ક્વોલિફાય … Read more