397 રૂપિયામાં BSNL નો ધમાકેદાર પ્લાન, 150 દિવસ ચાલશે – BSNL recharge plans

BSNL recharge plans

BSNL recharge plans: ખાનગી ટેલિકોમ કંપનીઓના વધતા જતા ભાવ વચ્ચે, BSNL (બીએસએનએલ) તેના ગ્રાહકો માટે રાહતના સમાચાર લઈને આવ્યું છે. કંપનીએ તેના રિચાર્જ પ્લાનમાં અનેક આકર્ષક વિકલ્પો ઉમેર્યા છે, જે લાંબી વેલિડિટી, પુષ્કળ ડેટા અને અનલિમિટેડ કોલિંગ જેવા લાભો આપે છે. ૩૯૭ રૂપિયાનો ધાંસૂ પ્લાન: જો તમે લાંબી વેલિડિટી અને વધુ ડેટા ઈચ્છતા હોવ તો … Read more