કૃષિ મંત્રીએ પાક નુકસાની માટે 350 કરોડનાં પેકેજની જાહેરાત કરી | Agriculture Minister Announcement

Agriculture Minister Announcement

Agriculture Minister Announcement: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનને પગલે રાજ્ય સરકારે મોટી રાહત આપવાનું નક્કી કર્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં જાહેરાત કરતાં જણાવ્યું કે, પાક નુકસાની માટે 350 કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનાં ખેડૂતોને મોટી રાહત ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને … Read more