“આપકી બેટી” શિષ્યવૃત્તિ યોજના: દીકરીઓને ₹2500 ની સહાય, જાણો કેવી રીતે મેળવશો લાભ

Aapki Beti Scholarship

Aapki Beti Scholarship: રાજસ્થાન સરકાર દ્વારા બાળકી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે “આપકી બેટી” શિષ્યવૃત્તિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યની દીકરીઓને તેમના શિક્ષણમાં આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને, જે દીકરીઓના માતા અથવા પિતા, અથવા બંનેનું અવસાન થયું હોય તેવી દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આપકી બેટી” શિષ્યવૃત્તિ … Read more