7th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓના 6 ભથ્થામાં મોટો ફેરફાર, સરકારે જારી કર્યું મેમોરેન્ડમ

7th Pay Commission Update

7th Pay Commission Update: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વના સમાચાર! તાજેતરમાં, કર્મચારી અને તાલીમ વિભાગે 2 એપ્રિલ, 2024 ના રોજ સત્તાવાર મેમોરેન્ડમ બહાર પાડ્યું. જે વિશે સંપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખ વાંચો. બાળ શિક્ષણ ભથ્થું (CEA) 7મા પગાર પંચની ભલામણો હેઠળ, મૂળભૂત ભથ્થામાં 50% વધારા પછી બાળ શિક્ષણ ભથ્થામાં 25% નો વધારો … Read more