MYSY Scholarship: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ હવે આર્થિક પછાત વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મળશે રૂપિયા 10 લાખ સુધીની સહાય

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, MYSY Scholarship

MYSY Scholarship(MUkhy Mantri Yuva Swavlamban Yojana ) : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ વિદ્યાર્થીઓને મળશે રૂપિયા ૨૫૦૦૦ થી ૧૦ લાખની આર્થિક સહાય મિત્રો તમે ધોરણ અને 10 અને 12 ના પાસ કરી આગળ અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો અને આપની આર્થિક પરિસ્થિતી સારી નથીતો આપે હવે ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થીઓને હવે  મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના … Read more