PM SVANidhi Yojana 2024: પીએમ સ્વનિધિ યોજના, 50,000 રૂપિયાની લોન, વ્યાજમાં છૂટ અને કેશબેક પણ!

PM SVANidhi Yojana 2024: ભારત સરકારે નાના વેપારીઓ, રેકડી-પટરીવાળાઓ અને સ્ટ્રીટ વેન્ડરોની આર્થિક મદદ માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના (PM SVANidhi) શરૂ કરી છે. આ યોજના હેઠળ, 50,000 રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વગર આપવામાં આવે છે, સાથે જ સમયસર લોન ચૂકવવા પર વ્યાજમાં 7% ની સબસિડી પણ મળે છે. પીએમ સ્વનિધિ યોજના | PM SVANidhi … Read more