PM Kisan Beneficiary List: પીએમ કિસાન લાભાર્થીની યાદી ઓનલાઈન કેવી રીતે તપાસવી

PM Kisan Beneficiary List

PM Kisan Beneficiary List: કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઘણા વર્ષોથી સફળતાપૂર્વક ચાલી રહી છે. આ યોજના દ્વારા, ખેડૂતોને સરકાર તરફથી વાર્ષિક ₹6000 ની આર્થિક સહાય મળે છે. આ રકમ દર ચાર મહિને ₹2000ના ત્રણ હપ્તામાં પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. પીએમ કિસાન લાભાર્થીની યાદી ઓનલાઈન કેવી … Read more