Railway SECR Recruitment 2024: રેલ્વે વિભાગમાં 10 પાસ પર નિકળી બંપર ભરતી, અરજી કરો

Railway SECR Recruitment 2024: દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) એ તેની એપ્રેન્ટિસ ભરતીની જાહેરાત કરી છે, જેમાં કુલ 861 જગ્યાઓ ઉપલબ્ધ છે. આ ભરતીમાં 10 પાસ ઉમેદવારો અરજી કરી છે. વધુમાં અરજીની પ્રક્રિયા 10 એપ્રિલ, 2024થી શરૂ થશે અને 9 મે, 2024ના રોજ પૂર્ણ થશે. તો આવો જાણીએ ભરતીની સંપુર્ણ વિગતો અહિથી.

Railway SECR Recruitment 2024

SECR એપ્રેન્ટિસ ભરતી ડ્રાઇવ સત્તાવાર SECR વેબસાઇટ પર જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં કુલ 861 જગ્યાઓ ઓફર કરે છે. જેમાં ફિટર, વાયરમેન, કોપા, ઈલેક્ર્ટીશીયન અને સ્ટેનોગ્રાફર જેવી વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી ફોર્મ ખુલા છે.

વય મર્યાદા

ઉમેદવારોએ 10 એપ્રિલ, 2024 સુધીમાં 15 થી 24 વર્ષની વય શ્રેણીમાં આવવું આવશ્યક છે વધુમાં, ઓબીસી ઉમેદ્વારો માટે ૩ વર્ષ, SC/ST ઉમેદવારો માટે ૫ વર્ષ તથા ભૂતપૂર્વ સૈનિકો અને વિકલાંગ ઉમેદવારોને 10 વર્ષ સુધીની વય છૂટછાટ આપવામાં આવેલ છે.

  •  ન્યૂનતમ ઉંમર: 15 વર્ષ
  • મહત્તમ ઉંમર: 24 વર્ષ

Read More:- PM કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત 100% સબસિડી સાથે ખેડુતોને મળશે સિંચાઈ માટે પુરતું પાણી, જાણો અરજીની રીત

શૈક્ષણિક લાયકાત

અરજદારોએ માન્યતાપ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી તેમનું 10મું ધોરણ પૂર્ણ કર્યું હોવું જોઈએ. વધુમાં, ઉમેદવારોએ સંબંધિત ફિલ્ડમાં ITI ડિપ્લોમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ

Railway SECR માટે અરજી કેવી રીતે કરવી?

જો તમે આ પગલાં અનુસરો છો તો SECR એપ્રેન્ટિસ ભરતી 2024 માટે અરજી કરવી સરળ છે:

અધિકૃત વેબસાઇટની મુલાકાત લો: અરજી કરવા માટે www.apprenticeshipindia.gov.in મુલાકાત લો.

ભરતીની લિંક શોધો: વેબસાઇટ પર SECR એપ્રેન્ટિસ ભરતીની લિંક શોધો અને તેના પર ક્લિક કરો

જરૂરી માહિતી પૂર્ણ કરો: તમારી જરૂરી અંગત માહિતી ભરો અને રજીસ્ટ્રેશન પ્રકિયા તરફ આગળ વધો.

જરૂરી દસ્તાવેજો અપલોડ કરો: ખાતરી કરો કે તમારા બધા જરૂરી દસ્તાવેજો યોગ્ય ફોર્મેટમાં અપલોડ કર્યા છે કે નહીં

અરજી સબમિટ કરો: માહિતીની ચકાસણી કરો અને અરજી ફોર્મ સબમિટ કરો.

Read More:- Education Policy 2024: હવે 6 વર્ષથી નાના બાળકો સ્કૂલમાં એડમિશન નહીં લઈ શકે, જાણો સરકારના નવા નિયમો

જે ઉમેદવારો આ ભરતી માટે પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જલદીથી સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરીને પોતાની લાયકાત ચકાશી ઓનલાઈન અરજી કરી શકે છે.

સત્તાવાર જાહેરાત :અહીં ક્લિક કરો

Leave a Comment